આજે શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને રિવરફ્રન્ટ ખાતે મુલાકાત લીધી હતી.જેમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા.જેમાં નીતિન નવીને સ્થાનીકો સાથે મોર્નીંગ વોક કરતા કરતા લોકો સાથે ચર્ચા કરી હતી તેમજ ચાય પે યુવકો સાથે ચર્ચા કરી હતી.