Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

કાલાવાડ: સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે

Kalavad, Jamnagar | Dec 2, 2025
સંસદનું શિયાળુ સત્ર શરૂ થયેલ છે.આ સત્ર દ૨મ્યાન જામનગ૨ના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.૦૧/૧૨/૨૦૨૫ થી તા.૧૯/૧૨/૨૦૨૫ સુધી શિયાળુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના શિયાળુ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે

MORE NEWS

કાલાવાડ: સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે - Kalavad News