સુરત, મોટા વરાછા । ગોપીન સર્કલ પાસે જાહેરમાં દારૂ પીધા બાદ બે શખ્સોનો હોબાળો
દુકાન નજીક દારૂના નશામાં ગાળો બોલી ધમાલ કર્યાની ફરિયાદ
ફરિયાદ મળતાં જ ઉતરાણ પોલીસ હરકતમાં આવી
પોલીસે સ્થળ પર પહોંચી બંને સામે કાર્યવાહી હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #varachha