આંકલાવ: આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વધુ 10 ઉમેદવારી પત્રો ભરાયા
Anklav, Anand | Apr 10, 2026 આકલાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શુક્રવારના રોજ વધુ 10 ઉમેદવારી પત્રો ભરાયા છે. હાલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શુક્રવારે સાંજ સુધી વધુ 10 ઉમેદવારી પત્ર ભરાયા છે.