Public App Logo
મુંબઈથી સુરત સુધી MD ડ્રગ્સનું નેટવર્ક 53 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા ધારાવીથી ડ્રગ્સ લાવી સુરતમાં કરાતો હતો સપ્લાય ક્રાઇમ બ્રાન્ચે તોકીર ઉર્ફે બિલ્લા અને યાસીન શેખને ઝડપ્યા છેલ્લા બે મહિનામાં ડ્રગ્સની ત્રણ ટ્રીપનો ખુલાસો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી - Udhna News