ખંભાત: ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત માટે ગૌરવની ક્ષણ સામે આવી છે.....
ખંભાતની પ્રતિભાશાળી દીકરી બિલ્કિસ નાજ મિર્ઝાએ પોતાની મહેનત, લગન અને આત્મવિશ્વાસના બળે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.....
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં HSR પાયલટ તરીકે પસંદગી પામીને તેઓ ગુજરાતની પ્રથમ યુવતી બન્યાં છે.....