પોરબંદર: પોરબંદરમાં સસ્તું અનાજ વેચનારાઓનું કાર્ડ રદ્દ થશે, પુરવઠા વિભાગની કડક કાર્યવાહી
પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજનું ગેરકાયદે વેચાણ કરનારા લાભાર્થીઓ પર પુરવઠા વિભાગની લાલ આંખ. બજાર કે રિક્ષામાં અનાજ વેચતા પકડાશે તો NFSA કાર્ડ રદ્દ થશે અને અનાજની કિંમતની વસૂલાત કરવામાં આવશે.