ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ લાખણકા ગામે પોલીસનો દરોડો, ₹7,200નો વિદેશી દારૂ ઝડપાયો
ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ લાખણકા ગામે પોલીસનો દરોડો, ₹7,200નો વિદેશી દારૂ ઝડપાયો ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમિયાન લાખણકા ગામના પાટિયા પાસે પોલીસને બાતમી મળી હતી કે, લાખણકા ગામના નવી વાડી વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીની ઓરડીમાંથી લંડન પ્રાઈડ પ્રીમિયમ વ્હિસ્કીની 180