Anant Ambani ને Newcastle University નું મોટું સન્માન! Green Energy અને Sustainability પર કરશે કામ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Executive Director **અનંત અંબાણીને UKની Newcastle University દ્વારા Professor of Practice in Sustainability** તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ નિમણૂક તેમના **conservation, biodiversity protection, animal welfare અને clean-energy transition** ક્ષેત્રે કામને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેઓ Relianceની energy-transition initiatives સાથે પણ જોડાયેલા છે.
Reliance Industriesના જણાવ્યા મુજબ કંપની **2035 સુધી Net Carbon Zero** બનવાના લક્ષ્ય તરફ કામ કરી રહી છે, જેમાં green energy, green hydrogen, carbon capture અને અન્ય clean-energy technologiesનો સમાવેશ થાય છે.
#anantambani #newcastleuniversity #sustainability #greenenergy #reliance #greenenergyindia #netcarbonzero #uknews #ambani #businessnews #gujaratinews #hotlinenews
anant ambani, anant ambani professor, anant ambani newcastle university, anant ambani sustainability professor, newcastle university, professor of practice, sustainability professor, green energy, anant ambani green energy, reliance industries, reliance net carbon zero 2035, anant ambani news, ambani news, uk university news, business news india, gujarati news, hotline news
Udhna, Surat | Oct 16, 2026