માંડવી: ભાનુશાલી યુવક મંડળ માંડવી દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું
Mandvi, Kutch | May 10, 2026 આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણનું મહત્વ વધ્યું છે અને શિક્ષણ મોંઘુ પણ થયું છે ત્યારે ભાનુશાલી યુવક મંડળ માંડવી દ્વારા 30 વર્ષથી ચાલી આવતી પરંપરાને અવિરત ચાલુ રાખતા ચાલુ વર્ષે પણ જ્ઞાતિના ધોરણ 1 થી 12 અને કોલેજના 125 જેટલા વિદ્યાર્થીઓને 900 જેટલી ફુલસ્કેપ જમ્બો નોટબુકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ મંગે દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનથી ભણવા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી જ્ઞાતિ અને કુટુંબનું ગૌરવ વધારવા