માંડવી: માંડવી બાયપાસ મુદ્દે AAP નેતા કૈલાસદાન ગઢવી એ માંડવી ના લોકો ને જાણો શું કહ્યું
Mandvi, Kutch | Apr 24, 2026 માંડવી બાયપાસ મુદ્દે માંડવીના નાગરિકો દ્વારા માંડવી મામલતદાર કચેરીએ રજૂઆત કરાતા આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાસનભાઈ ગઢવીએ માનવીના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબ માંગવા અને સત્વરે બાયપાસ નું કામ કરવા અપીલ કરી હતી.