વેરાવળ ના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતોનો હોબાળો ચાર ગામના ખેડૂતો PGVCL કચેરીએ ધસી આવ્યા ઈણાજ, ઉમરાળા, ખેરાળી અને ઉકડીયા ગામના ખેડૂતોનો વિરોધ 10 મિનિટ લાઈટ બાદ કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતો હોવાનો આક્ષેપ છેલ્લા બે વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ ઉનાળુ ખેતીમાં વીજળીના અભાવે પિયત કામગીરી ખોરવાઈ અધિકારીઓ હાજર ન મળતાં ખેડૂતોનો રોષ ભભૂક્યો ખેડૂતોએ PGVCL કચેરીના લાઈટ-પંખા બંધ કરી વિરોધ નોંધાવ્યો ‘અમે લાઈટ વગર તડપીએ છીએ, તમે પણ લાઈટ વગર રહો’ કહી આક્રોશ 300 એમ્પિયરથી વધુ લોડના કારણે ટ્રિપિંગ થતું હોવાનો PGVCLનો ખુલાસો સમસ્યાના ઉકેલ માટે અન્ય ફીડર પર લોડ ડાયવર્ટ કરવાની PGVCLની ખાતરી
#our_sutrapada #girsomnath #instadaily #gujarat #pgvcl