પોરબંદર-દ્વારકા હાઈવે પર ભાવપરા નજીક ઇકો ગાડી પલટી જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.