દિલ્હીમાં INDIA ગઠબંધનના નેતાઓએ સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 140થી વધુ સાંસદોની અટકાયત કરી. આકાશવાણી ભવન બહાર 5 કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ વોટ ચોરીના આરોપ સાથે વિરોધ પ્રદર્શિત કરનાર નેતાઓને કસ્ટડીમાં લેવાયા હતા. પોલીસે 3000થી વધુ જવાનો તૈનાત કર્યા હતા.
#INDIABloc #RahulGandhi #PriyankaGandhi #ElectionCommission #DelhiProtest #HumDekhengeNews