મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યમાં ફોર વ્હીલ કાર ચોરી કરી ચોરીની કાર દ્વારા રાત્રીની ઘરફોડ કરી સિગારેટ ચોરી કરતી આંતરરાજય ગેંગના બે રીઢા ગુનેગારને ચોરીના કૂલ કિ.રૂા ૮,૪૫,૧૮૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી ઘરફોડ તથા વાહન ચોરીના કૂલ પાંચ વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
Valsad, Valsad | Aug 13, 2026