ઘોઘંબા: ખાનપાટલા ગામે જમીનના વારસાગત હક મુદ્દે પરિવારજનો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની, જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા
ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામે જમીનના વારસાગત હક મુદ્દે પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા. 14 એપ્રિલે દિનેશભાઈ બારીઆના ઘરે સગાઓ સાથે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ. ભેમાભાઈએ લોખંડના સળીયા વડે દશરથભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચાડી, જ્યારે દિનેશભાઈ અને તેમની માતાને પણ માર પડ્યો. ઈજાગ્રસ્તોને પહેલા સીમલિયા હોસ્પિટલ અને બાદમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, ગંભીર હાલતમાં દશરથભાઈને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં રીફર કરાયા. ઘટનાની