Public App Logo
આણંદના વાસદ બાળકી અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીના પોલીસ એન્કાઉન્ટર મામલે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે..... કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આવા નરાધમોને ગુજરાત પોલીસ આવી જ રીતે નાથશે અને નિર્દોષો સામે ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..... #charotar_breaking_india #news #LatestNews #GujaratPolice #PolicePersonnel - Vadodara News