Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વડોદરા ઉત્તર: દુષ્કર્મ આચારનાર આરોપી ને ગોરવા પોલિસ એ ઝડપી પાડતા ગોરવા પો.સ્ટે ખાતે લવાયો

ફરીયાદી ની સગીરવયની દિકરી ઉ.વ.૧૫ વર્ષની સાથે આ કામના આરોપી કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકીએ સને-૨૦૨૩ માં નવરાત્રી સમય દરમ્યાનમાં તથા સને-૨૦૨૪ ની નવરાત્રી દરમ્યાનમાં ભોગબનનારને પાછળ-પાછળ જઇ શારીરીક પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી, સંબંધ નહી બાંધવા દે તો ધમકી આપી બળઝબરીથી અવાર-નવાર બળઝબરીથી શરીર સંબંધ બાંધી,જાતીય સતામણી કરી ગુનો કરનાર આં આરોપી ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.