માંડવી: માંડવી દરિયામાં યુવાન તણાયો સફળ રેસ્ક્યુ કરી બચાવાયો
Mandvi, Kutch | Jun 17, 2026 માંડવી દરિયા કિનારે ફરવા આવેલા પરપ્રાંતીય યુવાનો પૈકી એક યુવાન દરિયામાં નાહવા દરમિયાન અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો. યુવાન તણાતો હોવાનું જણાતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ તેને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. અને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો