ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં AAP કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિની ગંભીર ફરિયાદ, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીનો આક્ષેપ
ગારીયાધાર તાલુકામાં AAP કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિની ગંભીર ફરિયાદ, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીનો આક્ષેપ ગારીયાધાર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે ધારાસભ્ય સુધીરભાઈ બી. વાઘાણીએ ખુલ્લો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્રચાર દરમિયાન AAP ના કાર્યકરોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ચૂંટણીનું વાતાવરણ પ્રભાવિ