મોરબી શહેર: મોરબીના શનાળા-ઘુનડા રોડ પર અકસ્માત: કાર ચાલકે બાઇકને ટક્કર મારી વીજપોલ ઉખાડ્યો
Morbi City, Morbi | Nov 11, 2026
મોરબીના શનાળા-ઘુનડા રોડ પર બેફામ કાર ચાલકે બાઇકને હડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર વીજપોલ સાથે અથડાતા વીજપોલ જમીનદોસ્ત થયો હતો. ઘટનાને પગલે ટ્રાફિક અને વીજ પુરવઠા પર અસર પડી છે.