Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: ધંધુકા રાણપુર રોડ ઉપર કોટડા ગામે અકસ્માત સર્જાયો.

Dhandhuka, Ahmedabad | Jul 4, 2026
*Breking news* *ધંધુકા રાણપુર રોડ ઉપર કોટડા ગામે અકસ્માત* રોડ પર ઉભેલા ડમ્પર પાછળ પિક અપ ધડાકા ભેર અથડાતા સર્જાયો અકસ્માત આજ શુક્રવારના પરોથીયે 5 વાગ્યાં પિક અપ વાન સુરત થી બોટાદ જઈ રહી હતી અકસ્માત માં ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત બંને ઇજાગ્રસ્તો ને ધંધુકા ની RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં
ધંધુકા: ધંધુકા રાણપુર રોડ ઉપર કોટડા ગામે અકસ્માત સર્જાયો. - Dhandhuka News