જામજોધપુર: દોઢીયા વાડીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ પોલીસના સકંજામાં
જામજોધપુરના દોઢીયા વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14,250 રૂપિયા રોકડા અને ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી નોટિસ આપી મુક્ત કર્યા છે.