ઉસ્માનપુરા ખાતે મનપા કચેરીમાં નવરંગપુરા, વાસણા પાલડી વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો અને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી તમામ વિભાગના અધિકારીઓ સાથે ભાજપના ધારાસભ્ય અમિત શાહની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં અધિકારીઓને MLAએ જણાવ્યુ હતુ કે કોર્પોરેટોના નંબર સેવ કરી લેજો અને ઉપાડજો.