શહેરા: શહેરા તાલુકાના બોરડી ગામે PM કિસાન સહાયના ₹2000 માટે થયેલા ઝઘડામાં પરિણીતા એ આપઘાત કરતા સારવાર દરમિયાન મોત
શહેરા તાલુકાના બોરડી ગામના પંકજભાઈ અને તેમના પત્ની કોમલબેન પ્રધાનમંત્રી કિસાન સહાયના હપ્તા રૂ.2000 ની રકમ બેંકમાંથી ઉપાડીને ઘરે આવ્યા હતા,ત્યારબાદ રકમ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી,આ સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પતિ સાથેના ઝઘડાથી વ્યથિત થયેલી 26 વર્ષીય પત્ની કોમલબેને સૌ પ્રથમ કોઈ ઝેરી દવા ગટગટાવ્યા બાદ ઘર નજીક આવેલા કૂવામાં ઝંપલાવ