વિસાવદર: વિસાવદર લાયન્સ કલબ દ્વારા દિન વિશેષ ઉજવાયા.
સરકારી હાઈસ્કૂલ વિસાવદર, પે. સેન્ટર કન્યાશાળા વિસાવદર, વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ,રાવણી( કુબા) પ્રાથમિક શાળા, કુબા પ્રાથમિક શાળા તેમજ માંડાવડ સરકારી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં ગીતા જયંતી, કાકા સાહેબ કાલેલકર જન્મજયંતી તેમજ વિશ્વ એઈડ્સ દિવસ સહિતના દિન વિશેષ ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત