A major breakthrough has been achieved in the sensational ₹50 lakh SBI bank robbery case in Surat. The Zone-1 SIT team has arrested the alleged mastermind along with another accused from the Tamil Nadu-Karnataka border area after an extensive interstate operation. 🚔
सूरत के चर्चित ₹50 लाख SBI बैंक डकैती मामले में पुलिस को बड़ी सफलता मिली है। ज़ोन-1 SIT टीम ने लंबी जांच और अंतरराज्यीय अभियान के बाद कथित मास्टरमाइंड समेत दो आरोपियों को तमिलनाडु-कर्नाटक सीमा क्षेत्र से गिरफ्तार किया है। 🚔
સુરતની SBI બેંકમાં થયેલી ₹50 લાખની ધાડના ગુનામાં ઝોન-1 SIT ટીમને મોટી સફળતા મળી છે. બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને હથિયારના જોરે બંધક બનાવી લૂંટ ચલાવનાર ગેંગના માસ્ટરમાઇન્ડ વિકાસકુમાર ઉર્ફે ચંદન તથા તેના સાથી સંજીત રાજભરની તમિલનાડુ-કર્ણાટક બોર્ડર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ધાડનું પ્લાનિંગ અગાઉથી કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ સુરતમાં રહી રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી ₹2.70 લાખની રોકડ રકમ પણ કબજે કરી છે. સમગ્ર કાર્યવાહી સુરત પોલીસની ઝોન-1 SIT ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. 🚔💰
[Surat, SBI Bank Robbery, Varachha Police, Zone 1 SIT, Mastermind Arrested, Tamil Nadu, Karnataka Border, ₹50 Lakh Robbery, Surat Crime, Breaking News]
Udhna, Surat | Jun 20, 2026