Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: નૂર તલાવડીના ભાજપના નયનાબેન પટેલે વોર્ડ 1માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી

Petlad, Anand | Apr 11, 2026
પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાં અનેક લોકોમાં નારાજગી જોવા મળી હતી.શહેરના વોર્ડ નંબર 1 ના ભાજપના મહિલા હોદ્દેદાર નયનાબેન પટેલે અપક્ષમા ઉમેદવારી નોંધાવી છે.ભાજપ મહિલા કિસાન મોરચાના ઉપપ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
પેટલાદ: નૂર તલાવડીના ભાજપના નયનાબેન પટેલે વોર્ડ 1માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી - Petlad News