ખેડા: તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ખેડા તાલુકા પંચાયત માં હલ્લાબોલ
Kheda, Kheda | Nov 3, 2025 ભારતીય મજદૂર સંઘની નીતી રીતી ન હોવા છતા પણ ના છુટકે અમોએ સંગઠન તરીકે તારીખ.30/10/2025 ના રોજથી આંગણવાડી મહિલાઓને સરકારશ્રી તરફથી આપવામા આવેલા સીમકાર્ડ પરત કરવાનો નિર્ણય લીધેલ છે.