સુરતના અમરોલી-કોસાડમાં રહેણાંક વચ્ચે ફેક્ટરીઓનો ખડકલો! રહીશોનો વિરોધ, આંદોલનની ચીમકી | Surat News
#SuratNews #Amroli #Kosad #SuratBreaking #GujaratiNews
સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોની વચ્ચે મિલો અને ફેક્ટરીઓ ધમધમતી હોવાના આક્ષેપોને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોની મુખ્ય ફરિયાદો:
- રહેણાંક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત હોવાના આક્ષેપ.
- ભારે મશીનરીના અવાજ અને પ્રદૂષણથી પરેશાની.
- ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય.
- મકાનો અને ફ્લેટની કિંમત પર અસર થતી હોવાનો સ્થાનિકોનો દાવો.
- ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી અને નિયમોની તપાસ કરવાની માંગ.
- કથિત ગેરકાયદેસર એકમો સામે કાર્યવાહી કરવાની માગણી.
સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
#SuratBreaking #SuratNews #Amroli #Kosad #IndustrialPollution #ResidentialArea #GujaratNews #GujaratiNews #SMC #LocalIssues #PublicProtest #BreakingNews
Surat breaking news, Amroli Kosad news, Amroli industrial area, Kosad residential area, Surat illegal industries, residential area factory complaint, industrial pollution Surat, factory noise pollution, Surat local news, Surat residents protest, Gujarat pollution news, SMC Surat news, residential zone industries, Gujarati breaking news, સુરત બ્રેકિંગ ન્યૂઝ, અમરોલી કોસાડ સમાચાર, રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી, ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ, સુરત પ્રદૂષણ, સ્થાનિક રહીશોનો વિરોધ
Udhna, Surat | Oct 13, 2026