મોરબી શહેર: મોરબીના રવાપર ગામના ખેતરમાં ભીષણ આગ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Morbi City, Morbi | Nov 9, 2026
મોરબીના રવાપર ગામમાં આવેલા એક ખેતરમાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.