ધંધુકા: ધંધૂકા ફેદરા રોડ ઉપર ઓનેસ્ટ હોટલ પાસે ડાયવર્ઝન પાસે ગંભીર અકસ્માત.
<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=accident nis:enabled=true nis:link/>
Breking news *ધંધૂકા ફેદરા રોડ ઉપર ઓનેસ્ટ હોટલ પાસે ડાયવર્ઝન પાસે ગંભીર અકસ્માત.* આજ રોજ બુધવારના સાંજના 6:30 વાગ્યાં માહિતી મુજબ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ. બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત. m ડમ્પરે બાઈકને કચડતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત, જયારે પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિ.