અમદાવાદ શહેર: રામ મંદિરમાં ચોરીનો મામલો, પ્રવિણ તોગડિયા મેદાને ઉતર્યા, ગુનેગારોને મૃત્યુદંડની સજા આપવા માંગ
અયોધ્યા રામમંદિરમાં દાન ચોરીનો મામલો 7 જૂન, 2026એ સામે આવ્યો ત્યારથી કરોડો હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે..હવે આ મામલે પ્રવિણ તોગડિયા મેદાને ઉતર્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપનાના કાર્યક્રમમાં આક્રોશિત થઈને કહ્યું કે આ રામ પ્રત્યેની શ્રદ્ધાનો ખિલવાડ થયો છે. ખાવુ નથી ભાવતું, ઊંઘ નથી આવતી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને મૃત્યુદંડની સજા કરો