🔸દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી 21 નિર્જન ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
🔸આ જાહેરનામું તા. 21/09/2026 સુધી અમલમાં રહેશે
#devbhoomidwarka #securityalert #gujaratnews #districtadministration
Ahmadabad City, Ahmedabad | Jul 28, 2026