માંગરોળ મરીન પો.સ્ટે.માં દાખલ થયેલ અનડીટેકટ કેટલ એક્સીડન્ટને ડીટેક્ટ કરી નાશી ગયેલ આરોપી છકડો રિક્ષા ચાલકને માંગરોળ માત્રી વળાંક પાસેથી પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એસ