ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના જાળિયા ગામે શિક્ષકોની અછતને લઈને વાલીઓમાં ભારે રોષ
તાળાં માસૂમ બાળકોને લઈને વાલીઓ પંચાયતે પહોંચ્યા ગારીયાધાર તાલુકાના જાળિયા ગામે શિક્ષકોની અછતને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શાળામાં પૂરતા શિક્ષકો ઉપલબ્ધ ન હોવાના આક્ષેપ સાથે વાલીઓએ બાળકોને સાથે રાખીને શાળાને તાળાં મારી વિરોધ નોંધાવ્યો હતો. શાળામાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાની માંગ સાથે વાલી