બરવાળા: બોટાદના ચોકડી ગામે યોજાયો ભજન સત્સંગ અને લોક જાગૃતિ કાર્યક્રમ
Barwala, Botad | Nov 17, 2026 બોટાદના ચોકડી (ભીમનાથ) ગામે 15 નવેમ્બર 2026ના રોજ ભજન સત્સંગ અને સામાજિક લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી વિવિધ સંતો અને મહાનુભાવોએ હાજરી આપી હતી.