Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

રાજકોટ: હોમવર્કના કારણે પરિવાર દ્વારા ઠપકો અપાતા ઘેરથી નાસી છૂટેલ બાળકને હેમખેમ શોધી કાઢી પરિવારજનોને પરત સોંપતી યુનિ. પોલીસ

Rajkot, Rajkot | Nov 30, 2025
હોમવર્કના કારણે પરિવાર દ્વારા ઠપકો અપાતા બે દિવસ પહેલા ઘેરથી નાસી છૂટેલ બાળકને શોધી કાઢી યુનિવર્સિટી પોલીસે તેમના પરિવારજનોને સોપ્યો છે. આ મામલે બાળકના પિતાએ આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં સમગ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.