Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ઘોઘંબા: ઓરવાડા પાસે એસ.ટી. બસે બાઇકને મારી ટક્કર: દંપતી ગંભીર રીતે ઘાયલ, બસ ચાલક ફરાર

ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગફલતભરી રીતે દોડતી બસે બાઈકને ટક્કર મારતાં દંપતી ગંભીર રીતે ઘાયલ બન્યું. પ્રીપળીયા ગામના ભરતભાઈ વણકર અને તેમની પત્ની રેખાબેનને માથા, મોઢા અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો એકત્ર થતાં બસ ચાલક બસ સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગોધરા તાલુકા પોલીસે અજાણ્યા એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધ

MORE NEWS

ઘોઘંબા: ઓરવાડા પાસે એસ.ટી. બસે બાઇકને મારી ટક્કર: દંપતી ગંભીર રીતે ઘાયલ, બસ ચાલક ફરાર - Ghoghamba News