ધોલેરા: GCAS પોર્ટલ બંધ કરવાની માંગ સાથે ABVPએ મોરચો માંડયો: પ્રાઈવેટ યુનિ.નો સમાવેશ કરવા માગ
GCAS પોર્ટલ બંધ કરવાની માંગ સાથે ABVPએ મોરચો માંડયો: પ્રાઈવેટ યુનિ.નો સમાવેશ કરવા માગ, સરકારના અધિકારીઓને ખરીદી લીધાનો આક્ષેપ; ગુજરાત યુનિવર્સિટી સામે ધરણા પ્રદર્શન GCAS પોર્ટલ બંધ કરવા અથવા તો તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ABVPએ આજ રોજ 17 તારીખના 12 વાગ્યાની આસપાસ મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સામે મોટી સંખ્યામ