મોરબી શહેર: દિવાળીમાં સફાઈ કરનાર કર્મયોગીઓનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સન્માન
Morbi City, Morbi | Nov 11, 2026
દિવાળીના તહેવાર દરમિયાન શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મયોગીઓની નિષ્ઠાને બિરદાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.