હાલ માવઠાની અસર પૂરી થતાં ખેડૂતોને પોતાના ખેતરમાં પડી રહેલ મગફળીના પાકને કાઢવાની નોબત આવી છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડિયો ખોવાયેલ થઈ રહ્યો છે જે આ વીડિયોમાં ખેડૂતો પોતાના મગફળીના પાકને મુશ્કેલી નો સામનો ઉઠાવી પોતાના ખેતરમાંથી મગફળીના ફેલ પાકને કાઢતા નજરે પડ્યા છે