Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા ગેર બંધારણીય કોંગ્રેસ નેતા ખેરાજ ગઢવીએ કર્યો વોક આઉટ

Mandvi, Kutch | Jun 30, 2026
માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના નેતા ખેરાજ ગઢવીએ સભાને ગેરબંધારણીય ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સ્વરૂપે તેમણે સભામાંથી વોકઆઉટ કર્યું. આ ઘટનાથી સભામાં થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું.