Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ગારિયાધાર: “ગારીયાધાર આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું!”

Gariadhar, Bhavnagar | Aug 9, 2026
“ગારીયાધાર આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું!” વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગારીયાધાર શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ઢોલ-નગારાના તાલ, પરંપરાગત વેશભૂષા અને મોટી સંખ્યામાં સમાજના લોકોની ઉપસ્થિતિએ શહેરમાં અનોખો માહોલ સર્જ્યો. એકતા… સંસ્કૃતિ… અને અસ્તિત્વનો સંદેશ! ગારીયાધારના રસ્તાઓ પર ગુંજ્યો આદિવાસી સમાજની એકતાનો અવાજ
ગારિયાધાર: “ગારીયાધાર આજે આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું!” - Gariadhar News