એલિસબ્રિજ પર AMTS બસ ડિવાઇડર પર ચઢી જવાની ઘટના સામે આવી છે. ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
( Ellisbridge, AMTS Bus, Amdavad, Traffic, Gujarat )
#Amdavad #Ellisbridge #AMTS #TrafficUpdate #GujaratNews
એલિસબ્રિજ પર AMTS બસ ડિવાઇડર પર ચઢી જવાની ઘટના સામે આવી છે. ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
( Ellisbridge, AMTS Bus, Amdavad, Traffic, Gujarat )
#Amdavad #Ellisbridge #AMTS #TrafficUpdate #GujaratNews - Ahmadabad City News