ગોધરાવાસીઓ…રેમ્પ પર આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અને યુવાનોનો આત્મવિશ્વાસ — ગયા વર્ષે મળેલો પ્રેમ અને response આજે પણ યાદ છે! ✨
અને હવે…
એ જ energy, એ જ culture અને એક નવી શરૂઆત સાથે આવી રહ્યું છે —
🌈 સંસ્કૃતિનો રંગ, યુવા ને સંગ — 2.0 🌈
✨ Cultural Ramp Walk Competition ✨
આ વખતે ફરી એકવાર ગોધરાના યુવાનોને પોતાની સ્ટાઇલ, સંસ્કૃતિ અને confidence રેમ્પ પર રજૂ કરવાની તક! 🔥
📅 10 ઑક્ટોબર 2026
⏰ સાંજે 5:00 વાગ્યે
📍 સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાહોદ રોડ, ગોધરા
🤝 In Association With: @aradhnagarba.godhra
🎙️ Media Partner:- @nirav.parmarofficial @godhracity.official @podcast.godhra
✨ Event Supported By: divya events
🎬 Event Managed By: @thetridentevent
અને હા… 👀
Registration બહુ જલ્દી Open થવા જઈ રહ્યાં છે!
તમારી entry મોડે ના થાય એ માટે
આ પોસ્ટને Save કરો અને તમારા મિત્રો સુધી Share કરો. 🔥
ગોધરા, ફરી એકવાર રેમ્પ પર સંસ્કૃતિનો રંગ ભરવા તૈયાર છો? ❤️✨
#SanskritiNoRangYuvaNeSang #TheTridentEvent #CulturalRampWalk #Godhra #Panchmahal Navratri GujaratiCulture