સુરત…
PM મોદી સુરત માં પધારવાના છે તે દરમિયાન ટાઈટ સિક્યૂરટી ના ભાગ રૂપે પોલીસ , TRB જવાન , હોમગાર્ડ , તમામ શાખા ના લોકોને સુરત સીટી પોલીસ તરફથી પાસ આપવામાં આવે છે,
તે દરમિયાન પ્રભાતસિંહ ખુમાનસિંહ ગોર નામ ના TRB જવાને આ પાસ ને લઈ ટિપ્પણી કરતો વિડિયો બનાવ્યો,
જે સોશિયલ મીડિયામાં થયો વાયરલ,
સુરત પોલીસ આના પર શું એક્શન લેશે એ જોવું રહ્યું.
Udhna, Surat | Jun 5, 2026