Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana

સુરતમાં રોજીરોટી માટે સંઘર્ષ કરતા આ ગરીબ ફેરિયાઓ ની શું ભૂલ? #krantisamay #krantisamaynews #surat #suratcity

Udhna, Surat | Jun 5, 2026

MORE NEWS

સુરત…
PM મોદી સુરત માં પધારવાના છે તે દરમિયાન ટાઈટ સિક્યૂરટી ના ભાગ રૂપે પોલીસ , TRB જવાન , હોમગાર્ડ , તમામ શાખા ના લોકોને સુરત સીટી પોલીસ તરફથી પાસ આપવામાં આવે છે,
તે દરમિયાન પ્રભાતસિંહ ખુમાનસિંહ ગોર નામ ના TRB જવાને આ પાસ ને લઈ ટિપ્પણી કરતો વિડિયો બનાવ્યો,
જે સોશિયલ મીડિયામાં થયો વાયરલ,
સુરત પોલીસ આના પર શું એક્શન લેશે એ જોવું રહ્યું.

સુરત… PM મોદી સુરત માં પધારવાના છે તે દરમિયાન ટાઈટ સિક્યૂરટી ના ભાગ રૂપે પોલીસ , TRB જવાન , હોમગાર્ડ , તમામ શાખા ના લોકોને સુરત સીટી પોલીસ તરફથી પાસ આપવામાં આવે છે, તે દરમિયાન પ્રભાતસિંહ ખુમાનસિંહ ગોર નામ ના TRB જવાને આ પાસ ને લઈ ટિપ્પણી કરતો વિડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયામાં થયો વાયરલ, સુરત પોલીસ આના પર શું એક્શન લેશે એ જોવું રહ્યું.

Udhna, Surat | Jun 5, 2026

નવસારીના વિજલપોર વિસ્તારમાં પાર્કિંગના બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ

7 જેટલા શખસોએ ઘરમાં ઘૂસી એક પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો, તોડફોડ કરી દાગીના લૂંટ્યા હોવાનો આક્ષેપ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

#krantisamaynews #krantisamay #navsari

નવસારીના વિજલપોર વિસ્તારમાં પાર્કિંગના બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ 7 જેટલા શખસોએ ઘરમાં ઘૂસી એક પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો, તોડફોડ કરી દાગીના લૂંટ્યા હોવાનો આક્ષેપ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો #krantisamaynews #krantisamay #navsari

Udhna, Surat | Jun 5, 2026

PM મોદીના સુરત પ્રવાસ વચ્ચે વિવાદ: પાસ મામલે

ટિપ્પણી કરનાર TRB જવાનનો વીડિયો વાયરલ.!
#surat #police #instagram #suratnews #explorepage✨

PM મોદીના સુરત પ્રવાસ વચ્ચે વિવાદ: પાસ મામલે ટિપ્પણી કરનાર TRB જવાનનો વીડિયો વાયરલ.! #surat #police #instagram #suratnews #explorepage✨

Udhna, Surat | Jun 5, 2026

સુરતમાં રોજીરોટી માટે સંઘર્ષ કરતા આ ગરીબ ફેરિયાઓ ની શું ભૂલ? #krantisamay #krantisamaynews #surat #suratcity - Udhna News