ધોલેરા: ધોલેરા એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માત:અકસ્માતમાં પાલીતાણાના એક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
ધોલેરા એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માત:અકસ્માતમાં પાલીતાણાના એક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર રૂપગઢ ગામની સીમમાં ગુરુવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાલીતાણાના એક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક શિક્ષકનું નામ રાકેશભાઈ ધનજીભાઈ કોવાડીયા હતું. તેઓ મૂળ ભડીયાદ (પીર) ગામના વતની હતા અને હાલ પાલીતાણા ખાતે રહેતા હતા. રાકેશભાઈ પાલીતાણા તાલુકાની જમણવાવ પ્રાથમિ