અમરેલી શહેર: છાપરી ગામના બી.એલ.ઓ ની તબિયત લથડી સારવાર અર્થે ખસેડાયા અમરેલી ખાનગી હોસ્પિટલ.
Amreli City, Amreli | Dec 10, 2025
અમરેલી જિલ્લા ના છાપરી ગામના BLO ની તબિયત લથડી.SIR ની કામગીરી કરતા શિક્ષકને આવ્યો હાર્ટએટેક.રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામના શિક્ષકને શાળા પરિસરમાં આવ્યો હાર્ટએટેક.BLO ની મતદાર યાદી તપાસ કરતા શિક્ષકને આવ્યો હાર્ટએટેક.SIR ની કામગીરી કરતા શિક્ષકને હાર્ટએટેક આવતા ઢળી પડ્યા.તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલે ખસેડાયા.પ્રથમ વિજપડી બાદ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં શિફ્ટ કરાયા.